આશિષ સવારે સાત વાગવામાં $20 \text{ મિનિટ}$ બાકી હોય ત્યારે તેના ઘરેથી નીકળે છે,$25 \text{ મિનિટમાં}$ કુણાલના ઘરે પહોંચે છે,તેઓ બીજી $15 \text{ મિનિટમાં}$ તેમનો નાસ્તો પૂર્ણ કરે છે અને તેમની ઓફિસ માટે નીકળે છે જેમાં બીજી $35 \text{ મિનિટ}$ લાગે છે. તેઓ તેમની ઓફિસ જવા માટે કુણાલના ઘરેથી કેટલા વાગ્યે નીકળે છે?

  • A
    $7:40 \text{ a.m.}$
  • B
    $7:20 \text{ a.m.}$
  • C
    $7:45 \text{ a.m.}$
  • D
    $8:55 \text{ a.m.}$

Explore More

Similar Questions

$M$ એ $R$ કરતા મોટો છે. $Q$ એ $R$ અને $N$ કરતા નાનો છે. $N$ એ $M$ જેટલો મોટો નથી. $M, N, R$ અને $Q$ માંથી સૌથી મોટું કોણ છે?

સચિન મીનાની તરત ડાબી બાજુએ બેઠો છે પણ ભારતીની બાજુમાં નથી. પરવીન ભારતીની જમણી બાજુએ બેઠી છે. જો ચાર મિત્રો વર્તુળમાં બેઠા હોય,તો મીનાની તરત જમણી બાજુએ કોણ બેઠું છે?

એક વર્ગમાં રાહુલનો ક્રમ ઉપરથી નવમો અને નીચેથી અડત્રીસમો છે. તો વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ છે?

$11$ થી $50$ સુધીની એવી કેટલી સંખ્યાઓ છે જે $7$ વડે નિઃશેષ ભાગી શકાય છે પરંતુ $3$ વડે નહીં?

નીચે આપેલી સંખ્યાઓની શ્રેણીમાં બરાબર વચ્ચે રહેલી સંખ્યાની ડાબી બાજુએ ત્રીજી સંખ્યા કઈ છે?
$1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 2, 4, 6, 8, 9, 7, 5, 3, 1, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo