વિધાન : $1$-બ્યુટીન ની પેરોક્સાઈડની હાજરીમાં $HBr$ સાથેની પ્રક્રિયાથી $1$-બ્રોમોબ્યુટેન મળે છે.
કારણ : તેમાં મુક્ત મુલક (free radical) ક્રિયાવિધિનો સમાવેશ થાય છે.

  • A
    જો વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ એ વિધાનની સાચી સમજૂતી છે.
  • B
    જો વિધાન અને કારણ બંને સાચા છે પણ કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી.
  • C
    જો વિધાન સાચું છે પણ કારણ ખોટું છે.
  • D
    જો વિધાન અને કારણ બંને ખોટા છે.

Explore More

Similar Questions

$3$-phenylbut$-1$-ene નું મંદ $H_2SO_4$ માં જલીયકરણ મુખ્યત્વે શું આપશે?

પ્રક્રિયક $A$ શું હોઈ શકે?

પ્રક્રિયામાં $A$ ને ઓળખો:

મિથેનોલના દ્રાવણમાં ઇથિલિનની બ્રોમિન સાથેની પ્રક્રિયાથી $1, 2-$ડાયબ્રોમો ઇથેન ઉપરાંત $BrCH_2CH_2OCH_3$ પણ મળે છે. કારણ કે ......

Difficult
View Solution

પ્રોપીન,$CH_3-CH=CH_2$ ને ઓક્સિડેશન દ્વારા $1-\text{પ્રોપેનોલ}$ માં રૂપાંતરિત કરી શકાય છે. આ રૂપાંતરણ માટે નીચેનામાંથી કયો પ્રક્રિયક સમૂહ આદર્શ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo