વિધાન : વાયુના તમામ અણુઓ સમાન ઝડપ ધરાવે છે.
કારણ : વાયુમાં વિવિધ કદ અને આકારના અણુઓ હોય છે.

  • A
    જો વિધાન અને કારણ બંને સાચા હોય અને કારણ એ વિધાનની સાચી સમજૂતી હોય.
  • B
    જો વિધાન અને કારણ બંને સાચા હોય પણ કારણ એ વિધાનની સાચી સમજૂતી ન હોય.
  • C
    જો વિધાન સાચું હોય પણ કારણ ખોટું હોય.
  • D
    જો વિધાન અને કારણ બંને ખોટા હોય.

Explore More

Similar Questions

જ્યારે કાર્બન,નાઇટ્રોજન અને ઓક્સિજનના પરમાણ્વીય ભાર અનુક્રમે $12$,$14$ અને $16$ હોય,તો નીચેનામાંથી કઈ વાયુની જોડ સમાન દરે વિસરણ પામશે?

વાયુના અણુઓની ગતિઊર્જા,સરેરાશ સ્થાનાંતરીય ગતિઊર્જા અને વર્ગ સરેરાશ ઝડપ (root mean square speed) સમજાવો.

Difficult
View Solution

$27^{\circ} C$ તાપમાને $1$ મોલ $N_2$ ની ગતિઊર્જા $J$ માં કેટલી થાય? $\left( R = 8.314 \ J \ mol^{-1} \ K^{-1} \right)$

$T$ તાપમાને $0.3 \ mol$ $He$ ની ગતિશક્તિ $400 \ K$ તાપમાને $0.4 \ mol$ $Ar$ ની ગતિશક્તિ જેટલી ક્યારે થશે ($K$ માં)?

અચળ કદે નિશ્ચિત મોલ સંખ્યા ધરાવતા વાયુ માટે,તાપમાનના વધારા સાથે વાયુના દબાણમાં વધારો થવાનું કારણ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo