વિધાન: જો રક્તકણોને શરીરમાંથી દૂર કરીને શુદ્ધ પાણીમાં મૂકવામાં આવે,તો કોષોની અંદરનું દબાણ વધે છે.
કારણ: કોષોમાં ક્ષારનું પ્રમાણ વધે છે.

  • A
    જો વિધાન અને કારણ બંને સાચા હોય અને કારણ એ વિધાનની સાચી સમજૂતી હોય.
  • B
    જો વિધાન અને કારણ બંને સાચા હોય પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી ન હોય.
  • C
    જો વિધાન સાચું હોય પરંતુ કારણ ખોટું હોય.
  • D
    જો વિધાન અને કારણ બંને ખોટા હોય.

Explore More

Similar Questions

$300 \ K$ તાપમાને સાયક્લોહેક્ઝેનોનમાં $PVC$ ના દ્રાવણનું અભિસરણ દબાણ આલેખ પર દર્શાવેલ છે. $PVC$ નું મોલર દળ $........ \ g \ mol^{-1}$ છે (નજીકનો પૂર્ણાંક) (આપેલ છે : $R = 0.083 \ L \ atm \ K^{-1} \ mol^{-1}$ )

$300 \ K$ તાપમાને $0.02 \ M$ જલીય ગ્લુકોઝ દ્રાવણનું અભિસરણ દબાણ ($atm$ માં) કેટલું હશે?
$(R=0.082 \ L \ atm \ mol^{-1} \ K^{-1})$

$300 \ K$ તાપમાને $0.25 \ atm$ અભિસરણ દબાણ ધરાવતા $3 \ dm^3$ પાણીમાં $4.5 \ g$ દ્રાવ્ય ઓગાળીને બનાવેલા દ્રાવણ માટે દ્રાવ્યનું મોલર દળ કેટલું હશે? $(R = 0.0821 \ dm^3 \ atm \ K^{-1} \ mol^{-1})$

$NaCl$ ના $0.02 \ M$ દ્રાવણનું અભિસરણ દબાણ $(\pi)$ કેટલું છે ($RT$ માં)?

નીચેની દ્રાવણોની જોડીઓ ધ્યાનમાં લો જે સમાન તાપમાને આઈસોટોનિક (સમઅભિસારી) હશે. આઈસોટોનિક દ્રાવણોની જોડીઓની સંખ્યા કેટલી છે..........
$A.$ $1 \ M$ જલીય $NaCl$ અને $2 \ M$ જલીય યુરિયા
$B.$ $1 \ M$ જલીય $CaCl_2$ અને $1.5 \ M$ જલીય $KCl$
$C.$ $1.5 \ M$ જલીય $AlCl_3$ અને $2 \ M$ જલીય $Na_2SO_4$
$D.$ $2.5 \ M$ જલીય $KCl$ અને $1 \ M$ જલીય $Al_2(SO_4)_3$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo