વિધાન : મિથેન,ગ્રીનહાઉસ વાયુઓનો એક ઘટક,ગ્લોબલ વોર્મિંગમાં આશરે $20$ ટકા ફાળો આપે છે.
કારણ : ઓટોમોબાઈલ્સમાં મલ્ટી-પોઈન્ટ ફ્યુઅલ ઈન્જેક્શન એન્જિનના ઉપયોગથી એક્ઝોસ્ટમાં મિથેનનું પ્રમાણ ઘટ્યું છે.

  • A
    જો વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ એ વિધાનની સાચી સમજૂતી છે.
  • B
    જો વિધાન અને કારણ બંને સાચા છે પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી.
  • C
    જો વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે.
  • D
    જો વિધાન અને કારણ બંને ખોટા છે.

Explore More

Similar Questions

વ્યક્તિઓનું પ્રદાન: સુંદરલાલ બહુગુણા.

નિભાવપાત્ર વિકાસ માટેની વિશ્વસ્તરીય સમિતિ (World Summit on Sustainable Development) ઈ.સ. $2002$ માં ક્યાં યોજાઈ હતી?

નીચેનામાંથી કયું રણનિર્માણ (desertification) માટેનું મુખ્ય પરિબળ છે?

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

ગ્રીન હાઉસ મુખ્યત્વે $..........$ ઋતુમાં વનસ્પતિના છોડને ઉછેરવા માટે વપરાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo