વિધાન : $CH_3COOH$ અને $CH_3COONH_4$ નું મિશ્રણ એસિડિક બફરનું ઉદાહરણ છે.
કારણ : એસિડિક બફરમાં નિર્બળ એસિડ અને તેના નિર્બળ બેઇઝ સાથેના ક્ષારનું સમાન મોલર મિશ્રણ હોય છે.

  • A
    જો વિધાન અને કારણ બંને સાચા હોય અને કારણ એ વિધાનની સાચી સમજૂતી હોય.
  • B
    જો વિધાન અને કારણ બંને સાચા હોય પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી ન હોય.
  • C
    જો વિધાન સાચું હોય પરંતુ કારણ ખોટું હોય.
  • D
    જો વિધાન અને કારણ બંને ખોટા હોય.

Explore More

Similar Questions

$25 \ ^oC$ તાપમાને $1 \ L$ શુદ્ધ $H_2O$ માં $500 \ mL$ $0.1 \ M$ $Ba(OH)_2$ અને $500 \ mL$ $0.6 \ M$ $NH_4Cl$ ઉમેરવાથી બનતા પરિણામી દ્રાવણનો $pH$ શોધો. ($\log \ 2 = 0.3$,$\log \ 3 = 0.5$,$\log \ 5 = 0.7$,$K_b(NH_3) = 10^{-5}$)

Difficult
View Solution

$50 \, mL$ $2 \, N$ એસિટિક એસિડને $10 \, mL$ $1 \, N$ સોડિયમ એસિટેટ દ્રાવણ સાથે મિશ્ર કરતા મળતા દ્રાવણની આશરે $pH$ કેટલી હશે? $(K_a = 10^{-5})$

$100 \ mL$ જલીય દ્રાવણમાં $2 \ g$ એસિટિક એસિડ અને $3 \ g$ સોડિયમ એસિટેટ હાજર છે. જો એસિટિક એસિડનો આયનીકરણ અચળાંક $1.8 \times 10^{-5}$ હોય,તો દ્રાવણની $pH$ કેટલી થશે?

તટસ્થ બફરનું ઉદાહરણ કયું છે?

પાણીમાં નીચેનામાંથી કયું મિશ્રણ બેઝિક બફર તરીકે કાર્ય કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo