વિધાન : કઠોળ વર્ગની વનસ્પતિની મૂળ ગંડિકાઓમાં નાઇટ્રોજન સ્થાપન કરતા ઉત્સેચકો ઓછા ઓક્સિજનના સાંદ્રતાએ કાર્ય કરે છે.
કારણ : લેગહિમોગ્લોબિન દ્વારા ઓક્સિજનની ઓછી સાંદ્રતા પૂરી પાડવામાં આવે છે.

  • A
    જો વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ એ વિધાનની સાચી સમજૂતી છે.
  • B
    જો વિધાન અને કારણ બંને સાચા છે પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી.
  • C
    જો વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે.
  • D
    જો વિધાન અને કારણ બંને ખોટા છે.

Explore More

Similar Questions

નીચેના પૈકી કયું વિધાન સાચું છે?

$Azolla$ માં જોવા મળતું નાઈટ્રોજન સ્થાપન કરતું સહજીવી સજીવ કયું છે?

શિમ્બીકુળની વનસ્પતિઓ કૃષિ ક્ષેત્રે મહત્વની છે,કારણ કે ....

પ્રકૃતિમાં નાઈટ્રોજનનું પ્રમાણ ..... દ્વારા સ્થાયી થાય છે.

$Rhizobium$ દ્વારા વાતાવરણીય નાઈટ્રોજનના સ્થાપન માટે કઈ પરિસ્થિતિઓ જરૂરી છે? $N_2$-સ્થાપનમાં તેમની ભૂમિકા શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo