વિધાન : $Rhoeo$ ના પર્ણોના અધિસ્તરીય કોષોમાં એન્થોસાયનિન રંજકદ્રવ્યો હોય છે.
કારણ : એન્થોસાયનિન એ સહાયક પ્રકાશસંશ્લેષી રંજકદ્રવ્યો છે.

  • A
    જો વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ એ વિધાનની સાચી સમજૂતી છે.
  • B
    જો વિધાન અને કારણ બંને સાચા છે પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી.
  • C
    જો વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે.
  • D
    જો વિધાન અને કારણ બંને ખોટા છે.

Explore More

Similar Questions

પ્રકાશસંશ્લેષણ માટે સૌથી ઓછી અસરકારક વિકિરણ કયું છે?

બેક્ટેરિયોક્લોરોફિલ $a$ નું રાસાયણિક સૂત્ર ......... છે.

ક્લોરોફિલ $a$ ના અણુમાં,પાયરોલ રિંગ $II$ ના કાર્બન પરમાણુ $3$ સાથે નીચેનામાંથી કયો સમૂહ જોડાયેલ હોય છે?

પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા ક્યાં થાય છે?

હરિતકણમાં ક્લોરોફિલ ક્યાં આવેલું હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo