વિધાન : સ્કર્વી રોગ વિટામિનની ઉણપથી થાય છે.
કારણ : એસ્કોર્બિક એસિડની ઉણપથી સ્કર્વી થાય છે.

  • A
    જો વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ એ વિધાનની સાચી સમજૂતી છે.
  • B
    જો વિધાન અને કારણ બંને સાચા છે પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી.
  • C
    જો વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે.
  • D
    જો વિધાન અને કારણ બંને ખોટા છે.

Explore More

Similar Questions

$pH$ એટલે શું?

કાર્બન શા માટે તેની પોતાની સાથે અને અન્ય ક્રિયાશીલ સમૂહો સાથે જોડાઈને વિવિધ પ્રકારનાં સંયોજનો બનાવે છે?

કૉલમ-$I$ ને કૉલમ-$II$ સાથે જોડો:
કૉલમ-$I$કૉલમ-$II$
$(1)$ સેલ્યુલોઝ$(p)$ એસિડિક
$(2)$ ટાયરોસિન$(q)$ $CH_2-OH$ ધરાવતું
$(3)$ સેરીન$(r)$ એરોમેટિક
$(s)$ હોમોપોલિમર

સલ્ફર ધરાવતું વિટામિન ઓળખો.

અસંગત વિકલ્પ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo