વિધાન : કણાભસૂત્રના અંદરના પટલમાં ઇલેક્ટ્રોન પરિવહન સાથે સંકળાયેલી સિસ્ટમ હોય છે.
કારણ : કણાભસૂત્રના આધારકમાં ક્રેબ્સ ચક્રના ઉત્સેચકો આવેલા હોય છે.

  • A
    જો વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ એ વિધાનની સાચી સમજૂતી છે.
  • B
    જો વિધાન અને કારણ બંને સાચા છે પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી.
  • C
    જો વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે.
  • D
    જો વિધાન અને કારણ બંને ખોટા છે.

Explore More

Similar Questions

યોગ્ય જોડકાં જોડો:
યાદી-$I$ યાદી-$II$
$(A)$ ગ્લાયકોલિસિસ $(a)$ કણાભસૂત્ર
$(B)$ ક્રેબ્સ ચક્ર $(b)$ કોષરસ આધારક
$(C)$ ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેઇન

જો ઓક્સિજનનું પ્રમાણ ઘટીને $1\%$ થઈ જાય,તો શ્વસનનો દર કેટલો થાય?

નીચેના વિધાનો વાંચો અને સાચા વિધાનોનો સમૂહ પસંદ કરો :
$(A)$ આથવણ (fermentation) માં રિડક્શનકર્તા $NADH + H^+$ છે.
$(B)$ ગ્લાયકોલિસિસ દ્વારા ઉત્પન્ન થયેલ પાયરુવિક એસિડનો ઉપયોગ કરવા માટે કોષો પાસે ત્રણ મુખ્ય રીતો છે.
$(C)$ પાયરુવેટનું સંપૂર્ણ ઓક્સિડેશન તમામ હાઇડ્રોજન પરમાણુઓને તબક્કાવાર દૂર કરીને થાય છે,જેમાં $CO_2$ ના બે અણુઓ મુક્ત થાય છે.
$(D)$ ગ્લાયકોલિસિસમાં સંશ્લેષિત થયેલ $NADH$ કણાભસૂત્રમાં સ્થાનાંતરિત થાય છે અને ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશનમાંથી પસાર થાય છે.
$(E)$ $ETS$ નું સંકુલ-$IV$ એ સાયટોક્રોમ $c$ રિડક્ટેઝ સંકુલ તરીકે ઓળખાય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :

શ્વસન શેના માટે આવશ્યક છે?

નીચે બે વિધાનો આપેલા છે.
$\text{વિધાન}-I$: ઉત્સેચક પાયરુવેટ ડીહાઈડ્રોજીનેઝ સંકુલ પાયરુવિક એસિડનું ઓક્સિડેટિવ ડીકાર્બોક્સિલેશન કરે છે.
$\text{વિધાન}-II$: ઉત્સેચક પાયરુવેટ ડીહાઈડ્રોજીનેઝ આદિકોષકેન્દ્રી સજીવોના કોષરસમાં હાજર હોતો નથી.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo