વિધાન : જ્યારે બલ્બમાંથી વહેતો પ્રવાહ $0.5\%$ જેટલો ઘટે છે,ત્યારે બલ્બનો પ્રકાશ $1\%$ જેટલો ઘટે છે.
કારણ : પ્રકાશ (પાવર) એ પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં હોય છે.

  • A
    જો વિધાન અને કારણ બંને સાચા હોય અને કારણ એ વિધાનની સાચી સમજૂતી હોય.
  • B
    જો વિધાન અને કારણ બંને સાચા હોય,પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી ન હોય.
  • C
    જો વિધાન સાચું હોય પરંતુ કારણ ખોટું હોય.
  • D
    જો વિધાન અને કારણ બંને ખોટા હોય.

Explore More

Similar Questions

$Q$ જેટલો કુલ વિદ્યુતભાર $T$ સમયગાળા દરમિયાન $R$ અવરોધમાંથી એવી રીતે વહે છે કે $0 \rightarrow T$ માટે પ્રવાહ વિરુદ્ધ સમયનો આલેખ $0 \rightarrow \pi$ ની રેન્જમાં સાઈન વક્રના લૂપ જેવો છે. અવરોધમાં ઉત્પન્ન થતી કુલ ઉષ્મા કેટલી હશે?

Difficult
View Solution

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

જો $200\, V$ ના વિદ્યુતસ્થિતિમાનના તફાવત પર $100\, W$ નો પાવર આપવામાં આવતો હોય,તો વહેતો પ્રવાહ ............ $A$ છે.

ભારતમાં ઘરગથ્થુ વપરાશ માટે વીજળી $220\,V$ પર પૂરી પાડવામાં આવે છે. $USA$ માં તે $110\,V$ પર પૂરી પાડવામાં આવે છે. જો ભારતમાં વપરાતા $60\,W$ ના બલ્બનો અવરોધ $R$ હોય,તો $USA$ માં વપરાતા $60\,W$ ના બલ્બનો અવરોધ કેટલો હશે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ,જ્યારે $y = 5\,\Omega$ હોય ત્યારે $y$ માં ઉત્પન્ન થતો પાવર મહત્તમ છે. તો $R$ નું મૂલ્ય કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo