વિધાન $(A)$: બે પદાર્થો વચ્ચેની સ્થિતિસ્થાપક અથડામણમાં,અથડામણ પછી પદાર્થોની સાપેક્ષ ઝડપ એ અથડામણ પહેલાની સાપેક્ષ ઝડપ જેટલી હોય છે.
કારણ $(R)$: સ્થિતિસ્થાપક અથડામણમાં,તંત્રનું રેખીય વેગમાન સંરક્ષિત રહે છે.

  • A
    જો વિધાન અને કારણ બંને સાચા હોય અને કારણ એ વિધાનની સાચી સમજૂતી હોય.
  • B
    જો વિધાન અને કારણ બંને સાચા હોય પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી ન હોય.
  • C
    જો વિધાન સાચું હોય પરંતુ કારણ ખોટું હોય.
  • D
    જો વિધાન અને કારણ બંને ખોટા હોય.

Explore More

Similar Questions

એક-પરિમાણમાં સ્થિતિસ્થાપક અથડામણ બાદ બે પદાર્થોના વેગ માટેના સૂત્રો મેળવો.

$M$ દળનો એક બિલિયર્ડ બોલ,$v_1$ વેગ સાથે ગતિ કરતો હોય ત્યારે તેટલા જ દળના બીજા સ્થિર બોલ સાથે અથડાય છે. જો અથડામણ સ્થિતિસ્થાપક હોય,તો અથડામણ પછી વિચલનનો ખૂણો કેટલો હશે ($^{\circ}$ માં)?

બે સમાન ગોળાઓ $A$ અને $B$ અન્ય બે સમાન ગોળાઓ $C$ અને $D$ સાથે સમાન વેગ $v$ થી અથડાય છે. સંઘાત પછી શું થશે?

$4\ kg$ દળ ધરાવતો એક પદાર્થ મુક્ત અવકાશમાં સ્થિર રહેલા $2\ kg$ દળ ધરાવતા બીજા પદાર્થ સાથે સ્થિતિસ્થાપક રીતે અથડાય છે. અથડામણનો સમય $0.02\ s$ છે અને દરેક પદાર્થ પર લાગતું સરેરાશ આઘાતી બળ $100\ N$ છે. અથડામણ પછી $2\ kg$ ના પદાર્થનો વેગ શોધો. ($m/s$ માં)

Difficult
View Solution

$m$ દળનો એક બ્લોક ઘર્ષણરહિત સપાટી પર $v$ ઝડપે ગતિ કરે છે અને તે સ્થિર રહેલા સમાન દળના બીજા બ્લોક સાથે સ્થિતિસ્થાપક અથડામણ કરે છે. હવે,પ્રથમ બ્લોક તેની પ્રારંભિક દિશા સાથે $\theta$ ખૂણે ગતિ કરે છે અને તેની ઝડપ $v_1$ છે. અથડામણ પછી બીજા બ્લોકની ઝડપ કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo