વિધાન $A$: $DNA$ કોષરસસ્તર (cell membrane) માંથી પસાર થઈ શકતું નથી.
કારણ $R$: $DNA$ એ હાઈડ્રોફોબિક (જલવિરાગી) અણુ છે.

  • A
    વિધાન-$A$ સાચું છે અને કારણ $R$ ખોટું છે.
  • B
    વિધાન-$A$ અને કારણ $R$ બંને સાચા છે,પરંતુ $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી.
  • C
    વિધાન-$A$ ખોટું છે અને કારણ $R$ સાચું છે.
  • D
    વિધાન-$A$ અને કારણ $R$ બંને સાચા છે,પરંતુ $R$ એ $A$ ની સાચી સમજૂતી છે.

Explore More

Similar Questions

$1978$ માં ઉત્સેચકો પર કામ કરવા બદલ કોને નોબેલ પુરસ્કાર મળ્યો હતો?

દરિયાઈ વનસ્પતિ (sea weeds) માંથી મેળવેલ એગરોઝનો ઉપયોગ શેમાં થાય છે?

બેક્ટેરિયલ કોષમાંથી $\text{DNA}$ અલગ કરવા માટે કયા લાઈટિક ઉત્સેચકનો ઉપયોગ થાય છે?

$DNA$ લાગેઝ પ્લાઝમીડ અને વિદેશી $DNA$ ના ટુકડાને જોડવા માટે કયા બંધનું નિર્માણ કરે છે?

નીચે આપેલ ક્રમનું વિખંડન કરવા માટે જવાબદાર રિસ્ટ્રિક્શન ઉત્સેચક કયો છે?
$5^{\prime}-G-T-C-G-A-C-3^{\prime}$
$3^{\prime}-C-A-G-C-T-G-5^{\prime}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo