આપેલ પ્રક્રિયાના પ્રકારમાંથી $A$,$B$,$C$,$D$ નક્કી કરો.
$Ca(OH)_2 + CO_2 \longrightarrow CaCO_3 \downarrow + H_2O$

  • A
    અવક્ષેપ નિર્માણ પ્રક્રિયા માટે
  • B
    અવક્ષેપ ઓગળવાની પ્રક્રિયા માટે
  • C
    અવક્ષેપ વિનિમય પ્રક્રિયા માટે
  • D
    કોઈ પ્રક્રિયા નથી

Explore More

Similar Questions

$SO_2$ કોનું રિડક્શન કરી શકે છે?

Difficult
View Solution

$2KMnO_4 + 3H_2SO_4 + 5H_2O_2 \rightarrow K_2SO_4 + 2MnSO_4 + 8H_2O + 5O_2$. જો $20 \ mL$ $H_2O_2$ ના દ્રાવણને $16 \ mL$ $0.02 \ M$ $KMnO_4$ ના દ્રાવણ સાથે સંપૂર્ણપણે પ્રક્રિયા કરવા માટે વાપરવામાં આવે,તો $H_2O_2$ ની નોર્માલિટી શોધો. ($KMnO_4$ નું મોલર દળ = $158 \ g \ mol^{-1}$)

$20 \ mL$ $Fe^{2+}$ દ્રાવણ જેની સાંદ્રતા નિશ્ચિત છે,તે એસિડિક માધ્યમમાં $20 \ mL$ $0.01 \ M \ K_2Cr_2O_7$ સાથે સંપૂર્ણપણે પ્રક્રિયા કરે છે. જો તે જ $Fe^{2+}$ દ્રાવણના $20 \ mL$ એસિડિક માધ્યમમાં $20 \ mL$ $KMnO_4$ દ્રાવણ સાથે સંપૂર્ણપણે પ્રક્રિયા કરે,તો $KMnO_4$ દ્રાવણની મોલારિટી કેટલી હશે ($M$ માં)?

$0.15 \ M$ $Na_2SO_3$ ના એક લિટર જલીય દ્રાવણને એસિડિક માધ્યમમાં $500 \ mL$ $0.2 \ M$ $K_2Cr_2O_7$ ના જલીય દ્રાવણ સાથે મિશ્ર કરવામાં આવે છે. પ્રક્રિયા પછી દ્રાવણમાં બાકી રહેલા $K_2Cr_2O_7$ ના મોલની સંખ્યા કેટલી છે?

એસિડિક માધ્યમમાં $KMnO_4$ અને $K_2Cr_2O_7$ ના તુલ્ય ભાર અનુક્રમે કેટલા થાય? ($KMnO_4$ નો આણ્વીય ભાર = $M_A$ અને $K_2Cr_2O_7$ નો આણ્વીય ભાર = $M_B$).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo