આપેલ પ્રક્રિયાના પ્રકારમાંથી $A$,$B$,$C$,$D$ નક્કી કરો.
$2NaI + MnO_2 + 2H_2SO_4 \to MnSO_4 + Na_2SO_4 + I_2 + 2H_2O$

  • A
    અસમાનુપાતીકરણ (disproportionation) પ્રક્રિયા માટે.
  • B
    સમાનુપાતીકરણ (comproportionation) પ્રક્રિયા માટે.
  • C
    આંતર-આણ્વીય રેડોક્ષ પ્રક્રિયા અથવા વિસ્થાપન પ્રક્રિયા માટે.
  • D
    ઉષ્મીય સંયોગીકરણ રેડોક્ષ પ્રક્રિયા અથવા ઉષ્મીય વિઘટન રેડોક્ષ પ્રક્રિયા માટે.

Explore More

Similar Questions

આપેલ રાસાયણિક સમીકરણ માટે $A, B, C, D$ માંથી પ્રક્રિયાનો પ્રકાર નક્કી કરો:
$PCl_5 \xrightarrow{\Delta} PCl_3 + Cl_2$

આલ્કલાઇન માધ્યમમાં,હાઇડ્રોજન પેરોક્સાઇડની પોટેશિયમ પરમેંગેનેટ સાથેની પ્રક્રિયાથી એક સંયોજન ઉત્પન્ન થાય છે જેમાં $Mn$ નો ઓક્સિડેશન આંક $....$ છે.

આપેલ પ્રક્રિયાના પ્રકારમાંથી $A, B, C, D$ નક્કી કરો: $C_{(s)} + O_{2(g)} \xrightarrow{\Delta} CO_2 \uparrow$

Difficult
View Solution

આપેલ પ્રક્રિયાના પ્રકારમાંથી $A, B, C, D$ નક્કી કરો.
$NH_4Cl + NaNO_2 \xrightarrow{\Delta} N_2 \uparrow + NaCl + 2H_2O$

મેંગેનીઝ આયનો $(Mn^{2+})$ ને નીચેના અર્ધ-સમીકરણો મુજબ પર્સલ્ફેટ આયનો $(S_2O_8^{2-})$ દ્વારા ઓક્સિડાઇઝ કરી શકાય છે:
$S_2O_8^{2-} + 2e^- \longrightarrow 2SO_4^{2-}$
$Mn^{2+} + 4H_2O \longrightarrow MnO_4^- + 8H^+ + 5e^-$
$1 \ mole$ $Mn^{2+}$ ને ઓક્સિડાઇઝ કરવા માટે $S_2O_8^{2-}$ ના કેટલા મોલની જરૂર પડશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo