ડાયોડ સિલિકોનના છે અને તેમનો ફોરવર્ડ અવરોધ શૂન્ય છે તેમ ધારીને, નીચેના પરિપથમાં પ્રવાહ $I$ .......$mA$ છે.

  • A
    $0$
  • B
    $10$
  • C
    $9.65$
  • D
    $10.36$

Explore More

Similar Questions

$PN-$જંકશન ડાયોડમાં:

આકૃતિમાં બે આકૃતિઓ દર્શાવેલ છે જેમાં ડાયોડ અને અવરોધ જોડાયેલા છે. નીચેના વિધાનોમાંથી કયું વિધાન સાચું છે?

બધા ડાયોડ આદર્શ છે. ડાયોડ $D_1$ અને $D_2$ ની વચ્ચે જોડાયેલા $2\,\Omega$ ના અવરોધમાં વહેતો પ્રવાહ કેટલો છે ($,A$ માં)?

Difficult
View Solution

નીચેના ડાયોડ સર્કિટમાં,કયો ડાયોડ ફોરવર્ડ બાયસ સ્થિતિમાં છે?

ડાયોડ $D_1$ માટે,ફોરવર્ડ બાયસ અવરોધ $20 \ \Omega$ છે અને રિવર્સ બાયસ અવરોધ $600 \ \Omega$ છે. ડાયોડ $D_2$ માટે,ફોરવર્ડ બાયસ અવરોધ $30 \ \Omega$ છે અને રિવર્સ બાયસ અવરોધ $200 \ \Omega$ છે. જો $(i)$ $A$ ઉચ્ચ પોટેન્શિયલ પર હોય અને $(ii)$ $B$ ઉચ્ચ પોટેન્શિયલ પર હોય,તો $A$ અને $B$ વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo