$100\, ^\circ C$ તાપમાને,કોપર $(Cu)$ $FCC$ એકમ કોષ બંધારણ ધરાવે છે જેની ધારની લંબાઈ $x\, \mathring{A}$ છે. આ તાપમાને $Cu$ ની આશરે ઘનતા ($g\, cm^{-3}$ માં) કેટલી હશે? [કોપરનું પરમાણ્વીય દળ $= 63.55\, u$]

  • A
    $\frac{205}{x^3}$
  • B
    $\frac{105}{x^3}$
  • C
    $\frac{211}{x^3}$
  • D
    $\frac{422}{x^3}$

Explore More

Similar Questions

સિલ્વર $ccp$ લેટીસ બનાવે છે અને તેના સ્ફટિકોના $X$-ray અભ્યાસ દર્શાવે છે કે તેના એકમ કોષની ધારની લંબાઈ $408.6 \,pm$ છે. સિલ્વરની ઘનતા ગણો (પરમાણ્વીય દળ $= 107.9 \,u$).

$BCC$ એકમ કોષમાં ધારની લંબાઈ $a$ અને પરમાણુઓ દ્વારા રોકાયેલ કુલ કદ વચ્ચેનો સંબંધ શું છે?

$Na$ ધાતુ $BCC$ રચનામાં સ્ફટિકીકરણ પામે છે. જો એકમ કોષની ધારીની લંબાઈ $4.29 \ \overset{o}{A}$ હોય,તો $Na$ પરમાણુની ત્રિજ્યા = ...... $cm$.

$X$-ray વિવર્તન અભ્યાસ દર્શાવે છે કે કોપર $fcc$ એકમ કોષમાં સ્ફટિકીકરણ પામે છે,જેની ધારની લંબાઈ $3.608 \times 10^{-8} \ cm$ છે. એક અલગ પ્રયોગમાં,કોપરની ઘનતા $8.92 \ g / cm^{3}$ માલૂમ પડે છે,તો કોપરનું પરમાણ્વીય દળ ગણો.

$KF$ એ $NaCl$ જેવું બંધારણ ધરાવે છે. જો ઘનતા $2.48 \ g \ cm^{-3}$ હોય,તો $KF$ માં $K^+$ અને $F^-$ વચ્ચેનું અંતર કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo