$80\,^{\circ}C$ તાપમાને,શુદ્ધ પ્રવાહી '$A$' નું બાષ્પ દબાણ $520\, mm\, Hg$ છે અને શુદ્ધ પ્રવાહી '$B$' નું બાષ્પ દબાણ $1000\, mm\, Hg$ છે. જો '$A$' અને '$B$' નું મિશ્રણ $80\,^{\circ}C$ અને $1\, atm$ દબાણે ઉકળે છે,તો મિશ્રણમાં '$A$' નું પ્રમાણ ......... $mol\, \%$ છે. $(1\, atm = 760\, mm\, Hg)$

  • A
    $52$
  • B
    $34$
  • C
    $48$
  • D
    $50$

Explore More

Similar Questions

દ્રાવકનું બાષ્પદબાણ $17.5 \ mm \ Hg$ છે જ્યારે મંદ દ્રાવણનું બાષ્પદબાણ $17.45 \ mm \ Hg$ છે; તો દ્રાવકનો મોલ અંશ કેટલો હશે?

ત્રણ અલગ-અલગ પ્રવાહીઓ $X$,$Y$ અને $Z$ માટે બાષ્પ દબાણ અને તાપમાનનો આલેખ નીચે દર્શાવેલ છે.
નીચે મુજબના અનુમાન કરવામાં આવ્યા છે:
$(A)$ $Y$ ની સરખામણીમાં $X$ માં આંતરઆણ્વિય આકર્ષણ બળો વધારે છે.
$(B)$ $Y$ ની સરખામણીમાં $X$ માં આંતરઆણ્વિય આકર્ષણ બળો ઓછા છે.
$(C)$ $Y$ ની સરખામણીમાં $Z$ માં આંતરઆણ્વિય આકર્ષણ બળો ઓછા છે.
સાચું/સાચા અનુમાન કયું/કયા છે?

શુદ્ધ બેન્ઝીન અને ટોલ્યુઈનનું બાષ્પ દબાણ અનુક્રમે $160 \ torr$ અને $60 \ torr$ છે. બેન્ઝીન અને ટોલ્યુઈનના સમાન મોલર દ્રાવણના સંપર્કમાં રહેલી બાષ્પ કલામાં ટોલ્યુઈનનો મોલ અંશ કેટલો હશે?

$25^{\circ} C$ તાપમાને $A$ અને $B$ ના બાષ્પ દબાણ અનુક્રમે $90 \ mm \ Hg$ અને $15 \ mm \ Hg$ છે. જો $A$ અને $B$ ને એવી રીતે મિશ્ર કરવામાં આવે કે જેથી મિશ્રણમાં $A$ નો મોલ અંશ $0.6$ થાય,તો બાષ્પ કલામાં $B$ નો મોલ અંશ $x \times 10^{-1}$ છે. $x$ નું મૂલ્ય $.....$ છે (નજીકનો પૂર્ણાંક)

બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો એ નીચેનામાંથી કોના ગુણોત્તર જેટલો હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo