$25\,^{\circ}C$ તાપમાને,કોષ પ્રક્રિયા માટે સંતુલન અચળાંકની ગણતરી કરો,
$X_{(s)} + Y_{(aq)}^{2+} \rightleftharpoons Y_{(s)} + X_{(aq)}^{2+}$
આપેલ છે:
$E_{X^{2+}/X}^{o} = -1.36\,V$;
$E_{Y^{2+}/Y}^{o} = -0.76\,V$; $\frac{2.303\,RT}{F} = 0.06$

  • A
    $10^{10}$
  • B
    $2 \times 10^{10}$
  • C
    $10^{20}$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

કોષ $Cu_{(s)}|Cu^{2+}_{(aq)}(0.1 \ M) || Ag^{+}_{(aq)}(0.01 \ M)| Ag_{(s)}$ માટે કોષ પોટેન્શિયલ $E_{1} = 0.3095 \ V$ છે.
કોષ $Cu_{(s)}|Cu^{2+}_{(aq)}(0.01 \ M) || Ag^{+}_{(aq)}(0.001 \ M)| Ag_{(s)}$ માટે કોષ પોટેન્શિયલ $= ..... \times 10^{-2} \ V$ થાય.
(નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરો).
[ઉપયોગ કરો: $\frac{2.303 \ RT}{F} = 0.059$]

$25 ^oC$ તાપમાને જો $H^+$ આયનની સાંદ્રતા $100$ ગણી વધારવામાં આવે,તો $(MnO_4^- / Mn^{2+})$ યુગ્મની ઓક્સિડેશન ક્ષમતામાં કેટલો ફેરફાર થશે?

$25 \ ^\circ C$ તાપમાને $0.01 \ M$ $ZnSO_4$ ના દ્રાવણમાં ઝિંક ઇલેક્ટ્રોડ ધરાવતા હાફ-સેલનો પોટેન્શિયલ કેટલો થાય ($V$ માં)? (આપેલ છે: $E^o_{Zn^{2+}/Zn} = -0.763 \ V$)

$Cr_2O_7^{2-} + 14H^{+} + 6e^- \longrightarrow 2Cr^{3+} + 7H_2O$ માટે,$E^0 = 1.33 \ V$ છે. જો $[Cr_2O_7^{2-}] = 4.5 \ mmol$,$[Cr^{3+}] = 1.5 \ mmol$ અને $E = 1.067 \ V$ હોય,તો દ્રાવણનો $pH$ ગણો.

$298 \; K$ તાપમાને $Zn|Zn^{2+}$ ઇલેક્ટ્રોડ માટે ઇલેક્ટ્રોડ પોટેન્શિયલની ગણતરી કરો,જેમાં ઝિંક આયનોની સક્રિયતા $0.001 \; M$ છે અને $E^o_{Zn^{2+}/Zn} = -0.76 \; V$ છે. ($; V$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo