$1100 \ K$ તાપમાને $CaCO_{3(s)}$ અને $CaO_{(s)}$ સંતુલનમાં છે. $CO_{2(g)}$ નું દબાણ $2.0 \times 10^5 \ Pa$ છે.
પ્રક્રિયા $CaCO_{3(s)} \rightleftharpoons CaO_{(s)} + CO_{2(g)}$ માટે સંતુલન અચળાંક $(K_p)$ શોધો.

  • A
    $2.0$
  • B
    $2.0 \times 10^5$
  • C
    $1.0$
  • D
    $0.5$

Explore More

Similar Questions

$STP$ પર નીચે મુજબનું સંતુલન સ્થપાય છે. $B_{2(g)} \rightleftharpoons 2B_{(g)}$. $STP$ પર $B$ ના પરમાણુઓ કુલ કદના $20 \%$ રોકે છે. સિસ્ટમનું કુલ દબાણ $1 \ bar$ છે. તેનો $K_p$ કેટલો હશે?

નીચેનામાંથી કઈ સંતુલન પ્રક્રિયામાં $K_c$ અને $K_p$ સમાન નથી?

પ્રક્રિયા $N_{2(g)} + 3H_{2(g)} \rightleftharpoons 2NH_{3(g)} + \text{heat}$ માટે,નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?

પ્રક્રિયા $N_{2}O_{4(g)} \rightleftharpoons 2NO_{2(g)}$ ધ્યાનમાં લો.
જે તાપમાને $K_{C}=20.4$ અને $K_{P}=600.1$ હોય તે તાપમાન ....... $K$ છે. (નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરો).
[ધારો કે બધા વાયુઓ આદર્શ છે અને $R=0.0831 \, L \, bar \, K^{-1} \, mol^{-1}$]

પ્રક્રિયા $H_{2(g)} + CO_{2(g)} \rightleftharpoons CO_{(g)} + H_2O_{(g)}$ માટે,જો પ્રક્રિયાની શરૂઆત $H_2$ અને $CO_2$ ના $1 \ mol$ લઈને કરવામાં આવે અને સંતુલને $H_2$ ના $x \ mol/L$ વપરાય,તો $K_p$ માટેની સાચી રજૂઆત ........ થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo