$380 \ K$ તાપમાને,$NH_4HS$ નું વિઘટન થાય છે અને કુલ દબાણ $1.12 \ bar$ છે. પ્રક્રિયા $NH_4HS_{(s)} \rightleftharpoons NH_{3(g)} + H_2S_{(g)}$ માટે $K_p$ શોધો. ($bar^2$ માં)

  • A
    $0.3136$
  • B
    $1.2544$
  • C
    $0.56$
  • D
    $1.12$

Explore More

Similar Questions

એક મોલ $H_2O_{(g)}$ અને એક મોલ $CO_{(g)}$ ને $1 \ L$ ના ફ્લાસ્કમાં લેવામાં આવે છે અને $725 \ K$ સુધી ગરમ કરવામાં આવે છે. સંતુલન સમયે,પાણીનો $40 \%$ ભાગ $CO_{(g)}$ સાથે નીચે મુજબ પ્રક્રિયા કરે છે:
$H_2O_{(g)} + CO_{(g)} \rightleftharpoons H_{2(g)} + CO_{2(g)}$
તેનું $K_c$ મૂલ્ય કેટલું હશે?

સંતુલન $PCl_{5(g)} \rightleftharpoons PCl_{3(g)} + Cl_{2(g)}$ દર્શાવે છે કે ચોક્કસ તાપમાન $T$ પર $K_P$ ($atm$ માં) નું મૂલ્ય $K_C$ ($mol/L$ માં) ના મૂલ્ય કરતા બમણું છે,તો $T = ...... \ K$.

પ્રક્રિયા $A_{(g)} + 2B_{(g)} \rightleftharpoons 2C_{(g)}$ માટે $2 \ L$ કદના પાત્રમાં $A$ ના $1 \ mol$ અને $B$ ના $1.5 \ mol$ લેવામાં આવે છે. જો સંતુલને $C$ ની સાંદ્રતા $0.35 \ M$ હોય,તો પ્રક્રિયાનો સંતુલન અચળાંક $K_c$ ....... $M^{-1}$ થશે.

Difficult
View Solution

પ્રક્રિયા $NH_4HS_{(s)} \rightleftharpoons NH_{3(g)} + H_2S_{(g)}$ માટે,જો $105 \ ^\circ C$ તાપમાને પ્રક્રિયા પાત્રમાં કુલ દબાણ $1.12 \ atm$ હોય,તો આ સંતુલન માટે $K_p$ ......... થશે.

Difficult
View Solution

પ્રતિવર્તી પ્રક્રિયા $A \rightleftharpoons B$ માટે પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાના અર્ધઆયુષ્ય સમય અનુક્રમે $15 \ s$ અને $18 \ s$ છે. જો બંને પ્રક્રિયાઓ પ્રથમ ક્રમની ગતિકીને અનુસરતી હોય,તો પ્રક્રિયાનો સંતુલન અચળાંક $(K_c)$ કેટલો થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo