$27^{\circ}C$ તાપમાને,$250.0 \ mL$ દ્રાવણમાં $2.5 \ g$ દ્રાવ્ય ધરાવતું દ્રાવણ $400 \ Pa$ નું અભિસરણ દબાણ ઉત્પન્ન કરે છે. દ્રાવ્યનું મોલર દળ $.............. \ g \ mol^{-1}$ છે (નજીકનો પૂર્ણાંક) (આપેલ છે: $R = 0.083 \ L \ bar \ K^{-1} \ mol^{-1}$)

  • A
    $62240$
  • B
    $62258$
  • C
    $62240$
  • D
    $62250$

Explore More

Similar Questions

એક લીટર દ્રાવણમાં $10 \ g$ યુરિયા (અણુભાર $= 60 \ g \ mol^{-1}$) ધરાવતું દ્રાવણ,$5 \% \ w/v$ અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતા દ્રાવણ સાથે આઈસોટોનીક છે. તો અબાષ્પશીલ દ્રાવ્યનો અણુભાર ......... $g \ mol^{-1}$ થાય.

અબાષ્પશીલ દ્રાવ્યના મંદ દ્રાવણનું અભિસરણ દબાણ એ

સમાન પરિસ્થિતિમાં કયા દ્રાવણનું અભિસરણ દબાણ સૌથી વધુ હોય છે?

$273 \ K$ તાપમાને એક મંદ દ્રાવણનું અભિસરણ દબાણ $7 \times 10^5 \ Pa$ છે. $283 \ K$ તાપમાને તે જ દ્રાવણનું અભિસરણ દબાણ . . . . . . . $\times 10^4 \ Nm^{-2}$ થશે.

જ્યારે $4 \ g$ દ્રાવ્યને $1 \ dm^3$ દ્રાવકમાં ઓગાળવામાં આવે ત્યારે તેનું આણ્વીય દળ ગણો,જેનું અભિસરણ દબાણ $300 \ K$ તાપમાને $2 \ atm$ છે. $[R = 0.082 \ dm^3 \ atm \ K^{-1} \ mol^{-1}]$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo