$27^{\circ} C$ તાપમાને $4 \ g$ $H_2$ ની ગતિઊર્જા $x \ J$ છે. $127^{\circ} C$ તાપમાને $6.4 \ g$ ઓક્સિજનની ગતિઊર્જા ($J$ માં) કેટલી હશે?

  • A
    $\frac{x}{15}$
  • B
    $\frac{4 x}{15}$
  • C
    $\frac{8 x}{15}$
  • D
    $\frac{2 x}{15}$

Explore More

Similar Questions

જો તાપમાન $20\,^oC$ થી વધીને $40\,^oC$ થાય,તો નિયોન પરમાણુઓની સરેરાશ ગતિ ઉર્જા કયા અવયવ (factor) દ્વારા બદલાશે?

એક મોલ આદર્શવાયુની આંતરિક ઊર્જા ............ થશે.

$27^{\circ} C$ અને $1 \ atm$ દબાણે આદર્શ વાયુના એક અણુની સરેરાશ ગતિઊર્જા કેટલી હોય?

આદર્શ વાયુના કિસ્સામાં શું સાચું નથી?

$27 \, ^oC$ તાપમાને $2 \, {\text{મોલ}}$ $N_2$ વાયુની ગતિઊર્જા .............. $J$ થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo