$S.T.P.$ પર $7.5 \ g$ વાયુનું કદ $5.6 \ L$ છે. આ વાયુ કયો છે?

  • A
    $NO$
  • B
    $N_{2}O$
  • C
    $CO$
  • D
    $CO_{2}$

Explore More

Similar Questions

$30 \, mL$ $0.2 \, N$ $NaOH$ ને તટસ્થ કરવા માટે જરૂરી $0.1 \, M$ $H_2SO_4$ નું કદ ...... $mL$ છે.

ધારો કે રાંધણ ગેસના સિલિન્ડરમાં $11.2 \, kg$ આઈસોબ્યુટેન છે. બ્યુટેનના દહન માટેનું ઉષ્મા રાસાયણિક સમીકરણ નીચે મુજબ છે:
$C_4H_{10}(g) + \frac{13}{2} O_2(g) \to 4CO_2(g) + 5H_2O(\ell); \Delta H = -2658 \, kJ$
જો પરિવારને દરરોજ રાંધવા માટે $15000 \, kJ$ ઊર્જાની જરૂર હોય,તો સિલિન્ડર કેટલા દિવસ ચાલશે?

Difficult
View Solution

જો $40 \ mL$ દ્રાવણમાં $0.4 \ g$ $NaOH$ હાજર હોય,તો તેની મોલારીટી અને નોર્માલીટી કેટલી હશે? ($NaOH$ નું આણ્વીય વજન $= 40$)

$100 \, mL$ $0.1 \, N \, HCl$ નું તટસ્થીકરણ $0.2 \, N \, NaOH$ ના દ્રાવણ વડે કરવામાં આવે છે. $30 \, mL \, NaOH$ નું દ્રાવણ ઉમેર્યા બાદ,બાકીનું તટસ્થીકરણ $0.25 \, N \, KOH$ વડે પૂર્ણ કરવામાં આવે છે. તટસ્થીકરણ પૂર્ણ કરવા માટે જરૂરી $KOH$ નું કદ ($mL$ માં) શોધો.

$250 \ mL$ $2.0 \ M \ HNO_3$ તૈયાર કરવા માટે સાંદ્ર નાઈટ્રિક એસિડના દ્રાવણના કેટલા ગ્રામનો ઉપયોગ કરવો જોઈએ? સાંદ્ર એસિડ $70\% \ HNO_3$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo