ચોક્કસ તાપમાને અને અનંત મંદને,સોડિયમ બેન્ઝોએટ,હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ ક્લોરાઇડની તુલ્ય વાહકતા અનુક્રમે $240$,$349$ અને $229 \ \Omega^{-1} \ cm^2 \ equiv^{-1}$ છે. સમાન પરિસ્થિતિમાં બેન્ઝોઇક એસિડની તુલ્ય વાહકતા $\Omega^{-1} \ cm^2 \ equiv^{-1}$ માં કેટલી હશે?

  • A
    $80$
  • B
    $328$
  • C
    $360$
  • D
    $408$

Explore More

Similar Questions

$LiCl$,$NaCl$ અને $KCl$ માટે અનંત મંદને તુલ્ય વાહકતાનો સાચો ક્રમ કયો છે?

જો $NaCl$,$KBr$ અને $KCl$ માટે અનંત મંદને મોલર વાહકતા અનુક્રમે $126$,$152$ અને $150 \ \Omega^{-1} \ cm^2 \ mol^{-1}$ હોય,તો $NaBr$ માટે અનંત મંદને મોલર વાહકતાની ગણતરી કરો.

$298 \text{ K}$ તાપમાને, $0.0020 \text{ M } NaCl$ દ્રાવણની વિશિષ્ટ વાહકતા $(\kappa)$ $2.50 \times 10^{-4} \text{ S cm}^{-1}$ છે. દ્રાવણની મોલર વાહકતા $(\Lambda_m)$ ની ગણતરી $\text{S cm}^2 \text{mol}^{-1}$ માં કરો.

$0.5 \ M$ વિદ્યુતવિભાજ્ય દ્રાવણની અવરોધકતા $10 \ \Omega \ cm$ છે. તો દ્રાવણની મોલર વાહકતા શોધો.

$AC$ અને $DC$ પ્રવાહમાંથી,વિદ્યુતવિભાજ્ય દ્રાવણની વાહકતા નક્કી કરવા માટે કયા પ્રવાહનો ઉપયોગ થાય છે? શા માટે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo