અચળ તાપમાને,આદર્શ વાયુના આપેલા દળ માટે,

  • A
    દબાણ અને કદનો ગુણોત્તર હંમેશા અચળ રહે છે
  • B
    કદ હંમેશા અચળ રહે છે
  • C
    દબાણ હંમેશા અચળ રહે છે
  • D
    દબાણ અને કદનો ગુણાકાર હંમેશા અચળ રહે છે

Explore More

Similar Questions

જો $2 \ L$ $CO_2$ પર સમાન નિરપેક્ષ તાપમાને દબાણ બમણું કરવામાં આવે,તો $CO_2$ નું કદ ............ $L$ થશે.

ચાર્લ્સના નિયમના સંદર્ભમાં સમજાવો કે શા માટે $-273^{\circ} C$ એ સૌથી નીચું શક્ય તાપમાન છે.

વાયુમાં આણ્વિય આકર્ષણ અને અણુઓનું કદ કઈ સ્થિતિએ અવગણ્ય હોય છે :-

$50 \ bar$ દબાણ ધરાવતા $200 \ mL$ પાત્રમાં ભરેલા $6.4 \ g$ $O_2$ વાયુ માટે $^\circ C$ માં તાપમાન શોધો. $[R = 8.314 \times 10^{-2} \ bar \ L \ K^{-1} \ mol^{-1}]$

વાયુ કઈ પરિસ્થિતિમાં આદર્શ વર્તણૂક દર્શાવે છે? શા માટે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo