સંતુલન સમયે,બંધ પાત્રમાં $800 \ K$ તાપમાન અને $1 \ atm$ દબાણે $[N_2] = 3.0 \times 10^{-3} \ M$,$[O_2] = 4.2 \times 10^{-3} \ M$ અને $[NO] = 2.8 \times 10^{-3} \ M$ છે. આપેલી પ્રક્રિયા માટે $K_p$ શું હશે?
$N_{2(g)} + O_{2(g)} \rightleftharpoons 2NO_{(g)}$

  • A
    $0.328$
  • B
    $0.622$
  • C
    $0.483$
  • D
    $0.712$

Explore More

Similar Questions

$SO_{3(g)} \rightleftharpoons SO_{2(g)} + 1/2 O_{2(g)}$ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક $K_c = 4.9 \times 10^{-2}$ છે. તો $2SO_{2(g)} + O_{2(g)} \rightleftharpoons 2SO_{3(g)}$ પ્રક્રિયા માટે $K_c$ નું મૂલ્ય કેટલું થશે?

$1060 \ K$ તાપમાને $2NOCl_{(g)} \rightleftharpoons 2NO_{(g)} + Cl_{2_{(g)}}$ પ્રક્રિયા માટે $K_p$ નું મૂલ્ય $0.033 \ atm$ છે. $K_c$ નું મૂલ્ય શોધો. $(R = 0.082 \ L \ atm \ K^{-1} \ mol^{-1})$

નીચેનામાંથી કયા વાયુરૂપ સંતુલનમાં $K_p$ એ $K_c$ કરતા ઓછું છે?

પ્રક્રિયા $2A_{(g)} \rightleftharpoons 2B_{(g)} + C_{(g)}$ માટે,$1069 \ K$ તાપમાને $K_c = 3.75 \times 10^{-6}$ છે. સમાન તાપમાને આ પ્રક્રિયા માટે $K_p$ નું આશરે મૂલ્ય કેટલું થશે? $(R = 0.082 \ L \ bar \ mol^{-1} \ K^{-1})$.

$CO_{(g)} + 1/2 O_{2(g)} \rightleftharpoons CO_{2(g)}$ પ્રક્રિયા માટે,$K_p/K_c$ નું મૂલ્ય .....

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo