સંતુલન સમયે,નીચેનામાંથી કઈ શરત સંતોષાય છે?

  • A
    $ \Delta G = 0, E_{cell} = 0 $
  • B
    $ \Delta G = (+), E_{cell} = (+) $
  • C
    $ \Delta G = (-), E_{cell} = (-) $
  • D
    $ \Delta G = (+), E_{cell} = (-) $

Explore More

Similar Questions

એક ગેલ્વેનિક કોષનો વિદ્યુત પોટેન્શિયલ $1.1 \ V$ છે. જો આ કોષ પર $1.1 \ V$ નો વિરોધી પોટેન્શિયલ લાગુ કરવામાં આવે,તો કોષની પ્રક્રિયા અને કોષમાંથી વહેતા પ્રવાહનું શું થશે?

ગેલ્વેનિક કોષ $Cu_{(s)} | Cu^{2+}_{(aq)} || Hg^{2+}_{(aq)} | Hg_{(l)}$ ની કોષ પ્રક્રિયા શું છે?

એક કાલ્પનિક ઇલેક્ટ્રોકેમિકલ કોષ નીચે મુજબ દર્શાવેલ છે $A | A^{+} (xM) || B^{+} (yM) | B$. જો કોષ પોટેન્શિયલ $+0.20 \ V$ હોય,તો કોષ પ્રક્રિયા શું હશે :-

લેડ સ્ટોરેજ બેટરીના ડિસ્ચાર્જ દરમિયાન નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

ડ્રાય સેલ (dry cell) ના કાર્ય દરમિયાન $Mn$ ની ઓક્સિડેશન સંખ્યામાં શું ફેરફાર થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo