સમાન તાપમાન અને દબાણે,વાયુ $X$ ના પ્રસરણનો દર $54 \ g \ mol^{-1}$ મોલર દળ ધરાવતા વાયુરૂપ હાઇડ્રોકાર્બન કરતા $3 \sqrt{3}$ ગણો છે. $X$ નું મોલર દળ $g \ mol^{-1}$ માં કેટલું હશે?

  • A
    $16$
  • B
    $2$
  • C
    $32$
  • D
    $28$

Explore More

Similar Questions

હવાના એક નમૂનામાં $N_2, O_2$ અને $H_2O$ છે. તે જળ બાષ્પથી સંતૃપ્ત છે અને કુલ દબાણ $640 \, torr$ છે. જળ બાષ્પદબાણ $40 \, torr$ છે અને વાયુઓનો આણ્વીય ગુણોત્તર ${N_2}:{O_2}$ એ $3:1$ છે. તો નમૂનામાં $N_2$ નું આંશિક દબાણ $torr$ માં કેટલું હશે?

ડાલ્ટનના આંશિક દબાણના નિયમનું ગાણિતીય નિરૂપણ આપો.

ખાલી જગ્યા પૂરો :
$(1)$ અણુઓ અને પરમાણુઓ વચ્ચેના આકર્ષણ અને અપાકર્ષણ બળને ....... કહે છે.
$(2)$ તત્ત્વના અણુઓ વચ્ચેના આકર્ષી આંતરઆણ્વીય બળને .............. તરીકે પણ ઓળખાય છે.
$(3)$ લંડનબળને ........... નામથી પણ ઓળખવામાં આવે છે.
$(4)$ ચાર્લ્સના નિયમનું ગાણિતીયરૂપ ........ છે.

સમાન પરિસ્થિતિઓમાં પ્રક્રિયા ન કરતા વાયુઓના મિશ્રણ દ્વારા લાગતું કુલ દબાણ એ વ્યક્તિગત વાયુઓના આંશિક દબાણના સરવાળા જેટલું હોય છે. આને શું કહેવામાં આવે છે?

વાયુ માટે પ્રસરણ દરનો $SI$ એકમ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo