કયા તાપમાને વાયુના અણુની સરેરાશ સ્થાનાંતરીય ગતિઊર્જા,$V$ વોલ્ટના વિદ્યુતસ્થિતિમાનના તફાવત દ્વારા સ્થિર સ્થિતિમાંથી પ્રવેગિત થયેલા ઇલેક્ટ્રોનની ગતિઊર્જા જેટલી થાય? ($N=$ એવોગેડ્રો નંબર,$R=$ વાયુ અચળાંક,$e=$ ઇલેક્ટ્રોનિક ચાર્જ)

  • A
    $\frac{2 eVN}{3 R}$
  • B
    $\frac{eVN}{R}$
  • C
    $\frac{eVN}{4 R}$
  • D
    $\frac{3 eVN}{2 R}$

Explore More

Similar Questions

સામાન્ય તાપમાન અને દબાણે એક ગ્રામ અણુ વાયુની ગતિઊર્જા કેટલી હોય? $(R = 8.31\,J/mol\cdot K)$

એક પરમાણ્વીય વાયુના $1$ ગ્રામ-મોલ માટે સરેરાશ ગતિઊર્જા શોધો.

વાયુના અણુઓની સરેરાશ ગતિઊર્જા કયા પરિબળો પર આધાર રાખતી નથી?

એક વાયુનું કદ $V$ અને દબાણ $P$ છે. વાયુના તમામ અણુઓની કુલ સ્થાનાંતરીય ગતિઊર્જા કેટલી થાય?

એક પાત્રમાં વાયુ $P_0$ દબાણે રહેલો છે. જો બધા જ અણુઓનું દળ અડધું કરવામાં આવે અને તેમની ઝડપ બમણી કરવામાં આવે,તો અંતિમ દબાણ કેટલું થશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo