$Ornithine$ ચક્રના કયા તબક્કે $Arginase$ ઉત્સેચકનો ઉપયોગ થાય છે?

  • A
    $Arginine$ થી $Ornithine$
  • B
    $Ornithine$ થી $Citrulline$
  • C
    $Fumaric$ એસિડ થી $Arginine$
  • D
    $Glycolysis$ થી $Urea$

Explore More

Similar Questions

ગ્લોમેરુલર (રુધિરકેશિકા ગુચ્છ) કેશિકાઓમાં રુધિરનું દબાણ .......... દ્વારા રુધિરના ગાળણમાં મદદ કરે છે.

મૂત્ર નિર્માણના મુખ્ય તબક્કાઓનું વર્ણન કરો.

એક સામાન્ય પુખ્ત વ્યક્તિમાં ગ્લોમેર્યુલર ફિલ્ટરેશન રેટ $(GFR)$ આશરે કેટલો હોય છે?

રુધિરનો નીચેનામાંથી કયો ઘટક નેફ્રોનમાં પ્રવેશતો નથી?

ગ્લોમેરુલસમાં નેટ ફિલ્ટરેશન પ્રેશર $(NFP)$ અથવા દબાણ ઢાળ નીચેનામાંથી કયા પરિબળો દ્વારા નક્કી કરવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo