થોરિયમ તત્વનો પરમાણુ દળાંક $232$ છે અને તેનો પરમાણુ ક્રમાંક $90$ છે. આ રેડિયોએક્ટિવ તત્વની અંતિમ નીપજ લેડનો એક આઈસોટોપ (પરમાણુ દળ $208$ અને પરમાણુ ક્રમાંક $82$) છે. ઉત્સર્જિત થયેલા આલ્ફા અને બીટા કણોની સંખ્યા કેટલી હશે?

  • A
    $\alpha = 3, \beta = 3$
  • B
    $\alpha = 6, \beta = 4$
  • C
    $\alpha = 6, \beta = 0$
  • D
    $\alpha = 4, \beta = 6$

Explore More

Similar Questions

રેડિયોએક્ટિવ ન્યુક્લિયસ $_7N^{13}$ એ $_6C^{13}$ માં ક્ષય પામે છે,જે શેના ઉત્સર્જન દ્વારા થાય છે?

એક ન્યુક્લિયસ $_Z{X^A}$ એ $9 \alpha$-કણો અને $5 \beta$-કણોનું ઉત્સર્જન કરે છે. અંતિમ ન્યુક્લિયસમાં પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યાનો ગુણોત્તર કેટલો હશે?

એક રેડિયોએક્ટિવ ન્યુક્લિયસનું ક્ષય નીચે મુજબ થાય છે:
$X \xrightarrow{\alpha} X_1 \xrightarrow{\beta} X_2 \xrightarrow{\alpha} X_3 \xrightarrow{\gamma} X_4$
જો $X$ નો પરમાણુ ક્રમાંક અને દળ ક્રમાંક અનુક્રમે $72$ અને $180$ હોય,તો $X_4$ નો દળ ક્રમાંક અને પરમાણુ ક્રમાંક શોધો:

ગેમા કિરણો કેવી રીતે ઉત્પન્ન થાય છે?

રેડિયોએક્ટિવ સ્ત્રોતમાંથી ઉત્સર્જિત $\beta$-કણોનું ઉર્જા વર્ણપટ [$\beta$-ઉર્જા $E$ ના વિધેય તરીકે સંખ્યા $N(E)$] કેવું હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo