ઓક્સિન પ્રકાંડની ટોચ પર ઉત્પન્ન થાય છે અને અન્ય જગ્યાએ વૃદ્ધિને નિયંત્રિત કરે છે. ઓક્સિનનું વહન મુખ્યત્વે કેવું હોય છે?

  • A
    બેઝીપેટલ (તલગામી)
  • B
    એક્રોપેટલ (અગ્રગામી)
  • C
    $(a)$ અને $(b)$ બંને
  • D
    સેન્ટ્રીપેટલ (કેન્દ્રગામી)

Explore More

Similar Questions

જો વધતી જતી કોલિયોપ્ટાઇલની ટોચ કાપી નાખવામાં આવે,તો પ્રકાશાવર્તન (Phototropism) પર શું અસર થાય છે?

$2, 4-D$ નું પૂરું નામ શું છે?

કયા ઓક્સિનનો ઉપયોગ મંદ સ્વરૂપે પાર્થેનોકાર્પિક (અફલિત) ફળો ઉત્પન્ન કરવા માટે થાય છે?

ઘાસના મેદાનને ગાલીચા જેવું બનાવવા માટે તેને નિયમિતપણે કાપવામાં આવે છે. શું આ માટે કોઈ વૈજ્ઞાનિક સમજૂતી છે?

નીચેનામાંથી કયું કુદરતી રીતે જોવા મળતું વનસ્પતિ અંતઃસ્ત્રાવ નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo