Bacillus thuringiensis નો ઉપયોગ અમુક ચોક્કસ કીટકોને મારવા માટે થાય છે,જેમ કે
$(a)$ તમાકુની ઈયળ (Tobacco budworm)
$(b)$ આર્મી વોર્મ (Army worm)
$(c)$ ભૃંગ (Beetles)
$(d)$ માખીઓ (Flies)
$(e)$ મચ્છરો (Mosquitoes)

  • A
    $b, c$ અને $d$
  • B
    $a, b$ અને $e$
  • C
    $a, c, d$ અને $e$
  • D
    $a, b, c, d$ અને $e$

Explore More

Similar Questions

ગોલ્ડન રાઈસ (સુવર્ણ ચોખા) એક જનીનિક રીતે રૂપાંતરિત પાક છે. જ્યારે તેનું સેવન કરવામાં આવે, ત્યારે તે શેમાં ઉપયોગી નીવડે છે?

$Bacillus$ $thuringiensis$ માંથી અલગ કરાયેલા ઝેરી પ્રોટીન, જે નીચેનામાંથી કયા જનીનો દ્વારા કોડ થયેલ છે, તે અનુક્રમે કોટન બોલવર્મ્સ અને કોર્ન બોરરને નિયંત્રિત કરશે?

$RNA$ ઈન્ટરફેરોનની પ્રક્રિયા વનસ્પતિને નીચેનામાંથી કોનાથી બચાવવા માટે ઉપયોગી છે?

કાર્બામેટસનો ઉપયોગ શાના તરીકે કરવામાં આવે છે?

જનીનિક રીતે રૂપાંતરિત વનસ્પતિઓ ($GM$ plants) એટલે એવી વનસ્પતિઓ કે જે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo