બેક્યુલો વાયરસનો સમાવેશ કયા પ્રજાતિ (genus) માં થાય છે?

  • A
    હેપેટાઇટિસ વાયરસ
  • B
    ટી.એમ.વી. ($T$.$M$.$V$.) વાયરસ
  • C
    ન્યુક્લિયોપોલીહેડ્રોવાયરસ
  • D
    રાયનોવાયરસ

Explore More

Similar Questions

$IPM$ એટલે શું?

જૈવિક નિયંત્રકોને તેમના દ્વારા નિયંત્રિત થતા ઉપદ્રવકો સાથે જોડો:
વિભાગ-$I$વિભાગ-$II$
$(a)$ લેડિબર્ડ$(1)$ એફિડ્સ
$(b)$ $Bacillus \text{ } thuringiensis$$(2)$ મચ્છર
$(c)$ ડ્રેગનફલાય$(3)$ પતંગિયાની ઈયળ
$(d)$ $Baculovirus$$(4)$ કીટકો અને સંધિપાદીઓ

ગેમ્બુસિયા એ શું છે?

$Gambusia$ એ શું છે?

બાયોનેમેટીસાઇડ્ઝ (Bionematicides) કોનું નિયંત્રણ કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo