બાલબિયાની વલયો (Balbiani rings) એ શેના સ્થાન છે?

  • A
    પોલિસેકેરાઈડ સંશ્લેષણ
  • B
    $RNA$ અને પ્રોટીન સંશ્લેષણ
  • C
    લિપિડ સંશ્લેષણ
  • D
    ન્યુક્લિયોટાઈડ સંશ્લેષણ

Explore More

Similar Questions

ક્રોમેટીનની શોધ $...........$ દ્વારા કરવામાં આવી હતી.

ન્યુક્લિયોસોમ એ ક્રોમોનેમાનો એક ભાગ છે જે . . . . . . ધરાવે છે.

$S -$ વિધાન : આંતરાવસ્થા (Interphase) દરમિયાન વ્યક્તિગત રંગસૂત્રો ઓળખી શકાતા નથી.
$R -$ કારણ : તેમાં રંગસૂત્રદ્રવ્ય (Chromatin) અત્યંત વિસ્તરેલા અને ગૂંચવાયેલા ન્યુક્લિયોપ્રોટીન તંતુઓ તરીકે હોય છે.

બાલબિયાનીએ $Chironomus$ લાર્વાની લાળ ગ્રંથિમાંથી એક ખાસ પ્રકારના રંગસૂત્રની શોધ કરી હતી,જે શેની હાજરી દ્વારા ઓળખાય છે?

રિબોઝોમલ $RNA$ સક્રિય રીતે .......... માં સંશ્લેષણ પામે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo