વાંસ અને ઘાસ કોની સક્રિયતાને કારણે લંબાય છે?

  • A
    દ્વિતીય વર્ધનશીલ પેશી
  • B
    પાર્શ્વીય વર્ધનશીલ પેશી
  • C
    અગ્રસ્થ વર્ધનશીલ પેશી
  • D
    આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી

Explore More

Similar Questions

વિધાન : ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં અનિશ્ચિત વૃદ્ધિ માટે વર્ધનશીલ પ્રદેશો હોય છે.
કારણ : ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં મૂળ અને પ્રરોહના અગ્રભાગો હોય છે.

વનસ્પતિઓમાં,ભ્રૂણીય અવસ્થા દરમિયાન,વર્ધનશીલ (meristematic) પ્રક્રિયા ક્યાં મર્યાદિત હોય છે?

નીચેનામાંથી કઈ પાર્શ્વીય વર્ધનશીલપેશી નથી?

અગ્રીય વર્ધનશીલ પેશી (Apical meristem) .....માં આવેલી હોય છે.

વર્ધનશીલ પેશી (Meristems) શેમાં જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo