સસ્તન પ્રાણીઓમાં બાર બોડી (Barr body) શું દર્શાવે છે?

  • A
    માદા કોષોમાં રહેલ તમામ હેટરોક્રોમેટિન
  • B
    માદાના દૈહિક કોષોમાં રહેલા બે $X$ રંગસૂત્રો પૈકીનું એક
  • C
    નર અને માદા કોષોમાં રહેલ તમામ હેટરોક્રોમેટિન
  • D
    નરના દૈહિક કોષોમાં રહેલ $Y$ રંગસૂત્ર

Explore More

Similar Questions

એક પરિવારમાં પાંચ પુત્રીઓ છે અને કોઈ પુત્ર નથી. $6^{th}$ બાળક તરીકે પુત્ર હોવાની સંભાવના કેટલી હશે ($\%$ માં)?

ઓટોસોમ (Autosome) એટલે શું?

બધા મનુષ્યોમાં દૈહિક રંગસૂત્રની સંખ્યા કેટલી હોય છે?

જે જનીનો માત્ર $Y$ રંગસૂત્રના વિભેદક પ્રદેશ (differential region) પૂરતા જ મર્યાદિત હોય છે,તેમને શું કહેવામાં આવે છે?

ક્યારેક $XX$ નર અને $XY$ માદા ............. ને કારણે ઉત્પન્ન થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo