આધારવર્તી જરાયુવિન્યાસ (Basal placentation) શેમાં જોવા મળે છે?

  • A
    ડાયન્થસ અને પ્રિમરોઝ
  • B
    રાઈ અને આર્જેમોન
  • C
    ગલગોટો અને સૂર્યમુખી
  • D
    ટામેટાં અને લીંબુ

Explore More

Similar Questions

નીચે આપેલી વનસ્પતિઓમાંથી કેટલી વનસ્પતિમાં ઉચ્ચસ્થ બીજાશય (superior ovary) જોવા મળે છે: જાસૂદ,રાઈ,રીંગણ,બટાટા,જામફળ,કાકડી,ડુંગળી અને તુલીપ?

આપેલ આકૃતિનો ઉપયોગ કરીને નીચેના પ્રશ્નો $(A)$ અને $(B)$ ના જવાબ આપો:-
$(A)$ જરાયુવિન્યાસનો પ્રકાર?
$(B)$ આ જરાયુવિન્યાસનું ઉદાહરણ?

નીચેના કોલમ જોડો:
કોલમ-$I$કોલમ-$II$
$P$. એકસ્ત્રીકેસરી$I$. અફીણ (Papaver)
$Q$. યુક્તસ્ત્રીકેસરી$II$. વટાણા
$R$. મુક્તસ્ત્રીકેસરી$III$. ચંપા (Michelia)

સ્ત્રીકેસરચક્રના પ્રકારો સમજાવો.

જાસુદ $(Hibiscus \text{ } rosa \text{ } sinensis)$ ના પુષ્પમાં પુંકેસરચક્ર માટે વપરાતો તકનીકી શબ્દ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo