બોક્સાઈટ,જે એલ્યુમિનિયમની કાચી ધાતુ છે,તેને કઈ પ્રક્રિયા દ્વારા શુદ્ધ કરવામાં આવે છે?

  • A
    હૂપની પ્રક્રિયા
  • B
    હોલની પ્રક્રિયા
  • C
    મોન્ડની પ્રક્રિયા
  • D
    લિક્વેશન પ્રક્રિયા

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ કાચી ધાતુનું સંકેન્દ્રણ સમૂહ $1$ ના સાયનાઇડ ક્ષારનો ઉપયોગ કરીને કરવામાં આવે છે?

$ZnS$ અશુદ્ધિ તરીકે ધરાવતા $PbS$ ના સંકેન્દ્રણમાં,વપરાતો ડિપ્રેસન્ટ (અવરોધક) કયો છે?

જ્યારે બોક્સાઈટ અયસ્કને સોડિયમ હાઈડ્રોક્સાઈડ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે બનતી નીપજ ઓળખો?

એલ્યુમિનિયમના નિષ્કર્ષણમાં:
પ્રક્રિયા $X$: લાલ બોક્સાઈટમાંથી આયર્ન ઓક્સાઈડ (મુખ્ય અશુદ્ધિ) દૂર કરવા માટે વપરાય છે.
પ્રક્રિયા $Y$: (સર્પેક પ્રક્રિયા) સફેદ બોક્સાઈટમાંથી $Z$ (મુખ્ય અશુદ્ધિ) દૂર કરવા માટે વપરાય છે.
તો,પ્રક્રિયા $X$ અને અશુદ્ધિ $Z$ શું છે?

હાઇડ્રોલિક વોશિંગ (જલીય પ્રક્ષાલન) દ્વારા અયસ્કનું સંકેન્દ્રણ સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo