બેન્ઝીનનું ઓલિયમ સાથે પ્રક્રિયા કરીને સંયોજન $(X)$ મેળવવામાં આવે છે,જેને પીગળેલા સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે ગરમ કરી એસિડિફિકેશન કરતા સંયોજન $(Y)$ મળે છે. સંયોજન $(Y)$ ની ઝિંક ધાતુ સાથે પ્રક્રિયા કરતા સંયોજન $(Z)$ મળે છે. નીચેના વિકલ્પોમાંથી સંયોજન $(Z)$ નું બંધારણ ઓળખો.

  • A
    $1,4$-ડાયહાઇડ્રોક્સીબેન્ઝીન
  • B
    બેન્ઝીન
  • C
    ફિનોલ
  • D
    $1,2$-ડાયહાઇડ્રોક્સીબેન્ઝીન

Explore More

Similar Questions

$o$-ઝાયલીનનું ઓઝોનોલિસિસ શું આપે છે?

નીચેનામાંથી કયા સમૂહમાં માત્ર એરોમેટિક સંયોજનો છે?

Difficult
View Solution

ઇલેક્ટ્રોફિલિક વિસ્થાપન પ્રક્રિયા માટે નીચેના સંયોજનોનો વધતો ક્રમ કયો છે:
$(I)$ ટોલ્યુઈન
$(II)$ બેન્ઝીન
$(III)$ બેન્ઝોઈક એસિડ

પ્રયોગશાળામાં બેન્ઝિનની બનાવટ માટે નીચેનામાંથી કયા સંયોજનનો ઉપયોગ થાય છે?

$C_{60}$ અંગે નીચેના વિધાનોનું અવલોકન કરો.
$i$. બધા કાર્બન $sp^2$-સંકરિત છે.
$ii$. તેમાં પાંચ કાર્બન ધરાવતી $12$ રીંગ અને છ કાર્બન ધરાવતી $20$ રીંગ હોય છે.
$iii$. તે બિન-એરોમેટિક સંયોજન છે.
$iv$. તે કાર્બનનું શુદ્ધ સ્વરૂપ છે.
$v$. તેમાં $C-C$ બંધ લંબાઈ $143.5 \ pm$ અને $138.3 \ pm$ છે.
$vi$. તે ઓક્સિજનની હાજરીમાં ગ્રેફાઇટને ઇલેક્ટ્રિક આર્ક (ચાપ) માં ગરમ કરીને તૈયાર કરવામાં આવે છે.
સાચા વિધાનો છે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo