બેન્ઝોઈલ ક્લોરાઈડ,બેન્ઝોઈક એસિડમાંથી નીચેનામાંથી કોના દ્વારા બનાવવામાં આવે છે?

  • A
    $Cl_2, hv$
  • B
    $SO_2Cl_2$
  • C
    $SOCl_2$
  • D
    $Cl_2, H_2O$

Explore More

Similar Questions

$CH_3-CH=CH_2 \xrightarrow[H^{+}]{CO + H_2O} CH_3-CH(COOH)-CH_3$ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે?

Difficult
View Solution

પ્રક્રિયા શ્રેણીમાં બનતું એસિડ $D$ કયું છે?

એસીટાલ્ડિહાઈડનું એસિટિક એસિડમાં રૂપાંતર કરવા માટે કયા ઉદ્દીપકનો ઉપયોગ થાય છે?

$1^o$ આલ્કોહોલનું કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર કરવા માટે યોગ્ય પ્રક્રિયક ઓળખો:-

Difficult
View Solution

એક આલ્કાઈલ બ્રોમાઈડ $X$ $(C_5H_{11}Br)$ બે તબક્કાની પ્રક્રિયામાં જળવિભાજન પામે છે. $X$ ને ગ્રીગનાર્ડ પ્રક્રિયકમાં રૂપાંતરિત કરવામાં આવે છે અને ત્યારબાદ શુષ્ક ઈથરમાં $CO_2$ સાથે પ્રક્રિયા કરી એસિડિફિકેશન કરતા $Y$ મળે છે. $Y$ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo