ક્રેબ્સ ચક્રમાં જૈવિક ઓક્સિડેશનમાં કોનો સમાવેશ થાય છે?

  • A
    $N_2$
  • B
    $CO_2$
  • C
    $O_2$
  • D
    $SO_2$

Explore More

Similar Questions

કણાભસૂત્રના નીચેનામાંથી કયા ભાગમાં સક્સિનિક ડિહાઈડ્રોજનેઝ ઉત્સેચક આવેલો હોય છે?

નીચેનામાંથી કઈ નીપજ ક્રેબ્સ ચક્ર દ્વારા બને છે?

$TCA$ ચક્રના ઉત્સેચકો કણાભસૂત્રના આધારકમાં (matrix) આવેલા હોય છે,સિવાય કે એક ઉત્સેચક જે સુકોષકેન્દ્રીઓમાં કણાભસૂત્રના અંતઃપટલમાં અને આદિકોષકેન્દ્રીઓમાં કોષરસમાં આવેલો હોય છે. આ ઉત્સેચક કયો છે?

ગ્લાયકોલિસિસમાં બનતા પાયરુવિક એસિડનું $CO_2$ અને $H_2O$ માં ઓક્સિડેશન કયા ચક્રમાં થાય છે?

ક્રેબ્સ ચક્રમાં,$GTP$ કઈ પ્રક્રિયા દ્વારા બને છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo