દ્વિશાખી (Biramous) ઉપાંગો સામાન્ય રીતે શેમાં જોવા મળે છે?

  • A
    કીટક (Insecta)
  • B
    ક્રસ્ટેશિયા (Crustacea)
  • C
    અળસિયા (Annelida)
  • D
    એરેકનિડા (Arachnida)

Explore More

Similar Questions

બુક લંગ્સ (Book lungs) અને બુક ગિલ્સ (Book gills) અનુક્રમે નીચેનામાંથી કયા પ્રાણીઓમાં જોવા મળે છે?

ખંડિત શરીર,કાઈટિનયુક્ત ક્યુટિકલનું બાહ્ય કંકાલ અને હિમોસીલની હાજરી એ કોના લક્ષણો છે?

રેતીકીડા (sandfly),વિંછી (scorpion),વંદા (cockroach) અને સિલ્વર ફિશ (silverfish) માટે શું સાચું છે?

પ્રાણીઓનો કયો સમૂહ એક જ સમુદાય (Phylum) માં આવે છે?

નીચેનામાંથી શેમાં એન્ટેના (સ્પર્શકો) ગેરહાજર હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo