શુક્રાશય (seminal vesicles) અને પ્રજનન અંગોમાંથી રુધિર .......... દ્વારા એકત્રિત થાય છે.

  • A
    પૃષ્ઠ રુધિરવાહિની
  • B
    વક્ષ રુધિરવાહિની
  • C
    અધોચેતા રુધિરવાહિની
  • D
    પાર્શ્વીય અન્નનલીય રુધિરવાહિની

Explore More

Similar Questions

અળસિયાનો કયો પ્રદેશ 'નેફ્રીડિયાનું જંગલ' (forest of nephridia) તરીકે ઓળખાય છે?

$Pheretima$ (અળસિયા) માં વલયિકા (clitellum) નું કાર્ય શું છે?

નીચે આપેલ અનુરૂપ પ્રકારના પ્રશ્ન માટે યોગ્ય શબ્દો ઓળખો:
$(i)$ વંદામાં ઉત્સર્જન અંગ : માલ્પિધિયન નલિકાઓ :: અળસિયામાં : ...........
(ii) વંદાનું વૈજ્ઞાનિક નામ : Periplaneta americana :: અળસિયાનું વૈજ્ઞાનિક નામ : ...........

$Pygidium$ માં આવેલું નાનું આયામ ફાંટા જેવું છિદ્ર ....... તરીકે જાણીતું છે.

અળસિયામાં,ચેતાકોષો કેવા હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo