બોડી સેન્ટર્ડ ક્યુબિક લેટિસનો સવર્ગ આંક (coordination number) કેટલો હોય છે?

  • A
    $4$
  • B
    $8$
  • C
    $12$
  • D
    $6$

Explore More

Similar Questions

એક સ્ફટિકમાં $A$ અને $B$ પરમાણુઓ અનુક્રમે ખૂણાઓ અને ફલક કેન્દ્રો પર ગોઠવાયેલા છે. તો આ સ્ફટિકનું અણુસૂત્ર શું થશે?

ફ્લોરાઈટ બંધારણમાં $Ca^{2+}$ આયનનો સવર્ગ આંક કેટલો થાય છે?

સોડિયમ ક્લોરાઈડ સ્ફટિકમાં,દરેક $Na^{+}$ આયનના બીજા સૌથી નજીકના પડોશીઓની સંખ્યા કેટલી છે?

એક સંયોજનમાં $W$ પરમાણુઓ એકમકોષના ખૂણા પર,$O$ પરમાણુઓ એકમકોષની ધારી પર તથા $Na$ પરમાણુ અંત:કેન્દ્રિત હોય,તો સંયોજનનું અણુસૂત્ર થશે:

$NaCl$ સ્ફટિક રચનામાં દરેક સોડિયમ આયનની આસપાસ કેટલા ક્લોરાઇડ આયન રહેલા હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo