બંધકોણ કોના માટે ન્યૂનતમ છે?

  • A
    $H_2O$
  • B
    $H_2S$
  • C
    $H_2Se$
  • D
    $H_2Te$

Explore More

Similar Questions

$XeF_2, XeF_4$ અને $XeF_6$ અણુઓમાં મધ્યસ્થ પરમાણુ પર અબંધકારક ઈલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા અનુક્રમે કેટલી હોય છે?

નીચેનામાંથી કયો અણુ અરેખીય (non-linear) છે?

$ClF_3$ માટે તેના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો સહિતની વિવિધ અવકાશીય ગોઠવણીઓ આપો.

$Al_2Cl_6$ ની ઉપરની રચનામાં બંધકોણ $b_1, b_2, b_3$ અનુક્રમે ( $^{\circ}$ માં) કેટલા છે?

નીચેનામાંથી કયા સંયોજનોમાં મધ્યસ્થ પરમાણુ પર એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ (lone pair) છે? $O_3, H_2O, SF_4, ClF_3, NH_3, BrF_5, XeF_4$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo