સ્નાયુના કંડરા (tendon) માં અસ્થિભવન (ossification) દ્વારા બનતા હાડકાને શું કહે છે?

  • A
    ઇન્વેસ્ટિંગ (Investing)
  • B
    કાસ્થિમય (Cartilaginous)
  • C
    સીસેમોઇડ (Sesamoid)
  • D
    પટલમય (Membranous)

Explore More

Similar Questions

ઓબ્ટ્યુરેટર ફોરામેન (Obturator foramen) કોની વચ્ચે આવેલું હોય છે?

કરોડસ્તંભ પેલ્વિક ગર્ડલ (નિતંબ મેખલા) સાથે કયા પ્રદેશમાં જોડાયેલ છે?

$Humerus$ (પ્રગંડ) અસ્થિ ક્યાં આવેલું હોય છે?

નીચેના જોડકા જોડો:
કોલમ-$I$કોલમ-$II$ (અસ્થિઓની સંખ્યા)
$P$. ભુજા (Arm)$I$. $8$
$Q$. અગ્રબાહુ (Forearm)$II$. $5$
$R$. કાંડું (Wrist)$III$. $14$
$S$. હથેળી (Palm)$IV$. $1$
$T$. આંગળીઓ (Digits)$V$. $2$

સાથળનું સૌથી લાંબુ હાડકું કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo