તળિયે વસતા પ્રાણીઓને શું કહેવામાં આવે છે?

  • A
    પ્લેન્કટોન (Plankton)
  • B
    નેક્ટન (Nekton)
  • C
    ટ્રિપ્ટોન (Tripton)
  • D
    બેન્થોસ (Benthos)

Explore More

Similar Questions

લગભગ તમામ વનસ્પતિઓ અને પ્રાણીઓનો મોટો ભાગ $(99\;\%)$ નીચેનામાંથી કયા વર્ગમાં આવે છે?

ઠંડા પ્રદેશોના સસ્તન પ્રાણીઓના કાન અને અંગો સામાન્ય રીતે ટૂંકા શા માટે હોય છે?
$I.$ તેમના સપાટીના ક્ષેત્રફળ અને કદના ગુણોત્તરને ઘટાડવા માટે
$II.$ ઉષ્માનો વ્યય ઘટાડવા માટે
$III.$ તેમના સપાટીના ક્ષેત્રફળ અને કદના ગુણોત્તરને વધારવા માટે
$IV.$ ઉષ્માનો વ્યય વધારવા માટે
આપેલા વિકલ્પોમાંથી સાચો સમૂહ પસંદ કરો:

અનુકૂલન એટલે શું? વિવિધ સજીવો વિશિષ્ટ પર્યાવરણીય પરિસ્થિતિઓનો સામનો કરવા માટે કેવા પ્રકારના અનુકૂલનો સાધે છે,તે ઉદાહરણ આપી સમજાવો.

પ્લેન્કટોન (પ્લવકો) એવા સજીવો છે જે:

બે કે તેથી વધુ જાતિઓ જે સમાન અથવા ઓવરલેપિંગ વિસ્તારોમાં વસવાટ કરે છે,તેમને શું કહેવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo