બ્યુટેનોન એ ચાર કાર્બન ધરાવતું સંયોજન છે જેમાં કયો ક્રિયાશીલ સમૂહ આવેલો છે?

  • A
    કાર્બોક્સિલિક એસિડ.
  • B
    આલ્ડિહાઈડ.
  • C
    કીટોન.
  • D
    આલ્કોહોલ.

Explore More

Similar Questions

નીચેના સંયોજનોના નામ તમે કેવી રીતે આપશો?
$(i)$ $CH_3-CH_2-Br$
$(ii)$ $H-CHO$
$(iii)$ $CH_3-CH_2-CH_2-CH_2-C \equiv CH$

જ્યારે કઠિન પાણીને સાબુ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે 'સ્કમ' (scum) ના નિર્માણની સમજૂતી આપો.

ઇથેનોલનું ઇથેનોઇક એસિડમાં રૂપાંતર એ ઓક્સિડેશન પ્રક્રિયા શા માટે છે?

જ્યારે સાબુને પાણીમાં ઉમેરવામાં આવે છે ત્યારે મિસેલનું નિર્માણ શા માટે થાય છે? શું ઇથેનોલ જેવા અન્ય દ્રાવકોમાં પણ મિસેલ બનશે?

ઈથેન,જેનું આણ્વીય સૂત્ર $C_2H_6$ છે,તેમાં:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo